Gujarati Romantic Shayari Status, ગુજરાતી પ્રેમની શાયરી.

This post we are going to share the best : Gujarati Romantic Shayari Status, ગુજરાતી પ્રેમની શાયરી, Love Shayari Gujarati Text.

જીન્સમાં સારા લાગો છો
પંજાબીમાં પ્યારા લાગો છો
સાડીમાં કદી જોયા નથી
નક્કી કુંવારા લાગો છો

આ તો વાત નીકળી તો યાદ આવ્યું
તારા જેવું જ મને કોઈ ગમતું હતું…

પ્રેમમાં ઘણા અવરોધો જોયા,
હજી કૃષ્ણ સાથે રાધા જોઇ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *